આજ અમે તમારા માટે નરેશ કનોડિયા નું ગુજરાતી ફિલ્મ બતાવો ની માહિતી લઈને આવિયા છીએ જેથી તમે ગુજરાતી ફિલ્મ સરળતાથી જોઈ શકો
આમ જોવા જાયે તો ઘણી બધી ગુજરાતી ફિલ્મ માર્કેટમાં છે તમે જોય શકો ચો પરંતુ નરેશ કનોડિયાની ફિલ્મ બહુ સરસ છે
ગુજરાતમાં નરેશ કનોડિયા ખુબ જ પ્રખ્યાત છે જેના ફિલ્મ તમે જોય શકો ચો અને આનંદ માની શકો ચો
ખોડલ માં ના સ્ટેટ્સ વિડિઓ જો વો
ગુજરાતી પિક્ચર નરેશ કનોડીયાનુ
રાજ રાજવણ ગુજરાતી પિક્ચર નરેશ કનોડીયાનુ
મેંદી રંગ લાગ્યો ગુજરાતી પિક્ચર નરેશ કનોડીયાનુ
હિરણને કાંઠે ગુજરાતી પિક્ચર નરેશ કનોડીયાનુ
ગુજરાતી પિક્ચર નરેશ કનોડીયાનુ સાજન તારા સંભારણા
તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં જોગ સંજોગ, કંકુ ની કીમત, લાજુ લખન, ઉંચી મેદિના ઉંચા મોલ, રાજ રાજવન, માન સાઇબની મેડી, ધોલા મારૂ, મેરુ માલણ, મા બાપ ને ભૂલો નહીં, રાજવીર છે. નરેશ કનોડિયાની કારકિર્દી ચાર દાયકા સુધી ફેલાયેલી છે અને તેણે સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક સહિતની અનેક અગ્રણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર સાથે, ગુજરાતી સિનેમાની જુના લોકીની ભૂમિકા નિભાવે છે , જેમણે 1980 અને 1990 ના દાયકામાં ઘણી સફળ ફિલ્મોમાં રોલ કર્યો હતો
ગુજરાતી જુના ફિલ્મ
અખંડ ચૂડાલો (1980)
આંગણીયા સજાવો રાજ
બાપ ધમાલ દિકરા કમાલ
ભાથીજી મહારાજ
એંગ્ને વાગે રૂડા ઢોલ
બેની હુટો બાર્બર વરસે આવિયો
ઓધુ તો ઓધુ તારી ચુંદડી
ધોળા મારૂ (1983)
દલદાન લીધા ચોરી રાજ
ધોળી (1982)
ધોળી તારો ઢોલ વાગે
દલાદુ લગુ સયબા ના દેશ માં (2002)
દીવાના દુશ્મન (2014)
દોહ ડાહ્યા (1983)
દુખાડા ખમે ઇ દિકરી
ગોવાળિયો ગરાવો ગુજરાતી
હાલ ભેરુ અમેરિકા
હાલો આપના મલક માણસ
જોડે રેજો રાજ
જોગ સંજોગ
જુગલ જોડી (1982)
જગ્યા ત્યાથી સવાર (1981)
કડલા ની જોડ
ખોડીયાર છો જોગમાયા
કંકુ ની કીમત (1983)
કંટો વાગોયો કદજે
કેસર ચંદન
લાડી લખની સાયબો સવા લખનો
લાજુ લખન
લખતર ની લાડી વિલાયત નો વર
લોહિભીની ચુંદડી
મા બાપ ને ભુલશો નહીં
માણે વાળો દિકરો, દિકરાને વાળી મા
મન સાઇબાની મેડી
માને રૂદિયે વાલા બાપા સીતારામ
મેરેડ નો માંડવો (1983)
મરા રુદિયે રંગના તેમે સજાના
મેરે ટોડલે બેથો મોર
મેરુ માલન
મોતી વેરાન ચોકમા
મારી લાજ રાખજે વીરા
મહેંદી રંગ લગ્યો
મેરુ મુલંદે
નર્મદાને કાંઠે
પાલાવડે બંધી પ્રીત
દલાદુ દિધુ કરતકણ મેળામાં
પંખીડા ઓ પંખીડા
પરભ ની પ્રીત
ગુજરાતી પીચર નરેશ કનોડીયાનુ મનસાઇબાનીમેડીએ
મેરુ મુળાદે પીચરગુજરાતી નરેશ કનોડીયાનુ
આવી જ માહિતી માટે આમારી માહિતી ને સેર કરો અને આનંદ માનો જલશા કરો
0 Comments